મહારાષ્ટ્ર સરકારનો કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ વિડીયો

મહારાષ્ટ્ર સરકારે (Maharashtra government) કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of Corona) જોતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રવેશતા લોકોને કોરોના રસીના (Corona Vaccine) બે ડોઝ અથવા RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 686 કેસ અને  158 લોકોના મોત થયા છે.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola