RSSના શસ્ત્ર પૂજન દરમિયાન મોહન ભાગવતે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ શું કહ્યુ?
વિજયાદશમીના પર્વ નિમીત્તે RSSના શસ્ત્ર પૂજન દરમિયાન ભાગવતે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં વિવિધતાથી ખીણ ફરી ઊંડી થઈ ગઈ છે. સમાજમાં ભેદભાવ વધારનારની નહીં પણ જોડનારી ભાષા હોવી જોઈએ.