સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો કથિત વીડિયો આવ્યો સામે, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Dec 2021 01:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈકાલે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સ્થાનિકોએ બનાવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ વીડિયોમાં હેલિકોપ્ટરમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. એબીપી આ વીડિયોની પુષ્ટી કરતું નથી.