ચૂંટણી પંચના આંકડા પ્રમાણે TMC અને BJP વચ્ચે કેટલા ટકા મતનું અંતર મળ્યું જોવા?,જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ બંગાળ(West Bengal)માં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ટીએમસી(TMC)ને 48 ટકા અને ભાજપને 37 ટકા મત મળ્યા છે. જેને જોતા બન્ને વચ્ચે હવે 11 ટકા મતનું અંતર જોવા મળી રહ્યું છે.
Continues below advertisement