કયા રાજ્યમાં કોરોના દર્દીઓ થયા ગાયબ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Apr 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં (karnatak) કોરોનાના (corona) 3 હજાર દર્દીઓ ગાયબ થઈ ગયા છે. દર્દીઓ પોતાનો ફોન બંધ કરીને ઘર છોડી ચાલ્યા ગયા હોવાનો સ્વીકાર ખુદ કર્ણાટક સરકારે (karnatak goverment) કર્યો છે. પોલીસ (police) હાલ આ દર્દીઓની શોધખોળ કરી રહી છે.