કોરોના વેક્સીનને લઇને ભારતીયો માટે શું આવ્યા સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો
Continues below advertisement
ભારતમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં જ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા માટે ભલામણ કરી છે. વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડ અને એસ્ટ્રેજેનેકાની વેક્સિન 'કોવિશિલ્ડ' બનાવવા માટે કરાર કરેલા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડનું ભારતમાં ટ્રાયલ કરી રહી છે.જેના તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની માંગ કરવામા આવી હતી.
Continues below advertisement