J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠાર

Continues below advertisement

નવા વર્ષે જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ. જમ્મુ કાશ્મીરમાં ત્રણ ઠેકાણે એન્કાઉન્ટર. શ્રીનગર, અનંતનાગ અને કોકરનાગમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યા. અનંતનાગમાં બે આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. તો કોકરનાકમાં પણ એક આતંકી ઠાર મરાયો છે. સૂત્રો તરફથી આ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો શ્રીનગરમાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.  નવા વર્ષે જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ જેમાં ત્રણ ઠેકાણે એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે શ્રીનગર, અનંતનાગ અને કોકરનાગમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યા. અનંતનાગમાં બે આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. તો કોકરનાગમાં પણ એક આતંકી ઠાર મળાયો છે. સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. શ્રીનગરમાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. તો આ એનકાઉન્ટર જે ચાલી રહ્યું છે. તેમાં સેનાના બે અને એસોજીના બે જવાન પણ એ જાગ્રસ્ત થયા છે. તો ઘાટીમાં જે ઓપરેશન ચાલી રહ્યું છે તેના અલગ અલગ દ્રશ્યો જોઈ શકાય છે જે રીતે જવાનું ઈજાગ્રસ્થ થયા છે અહીં સેનાના બે અને એસોજીના બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. સર્ચ ઓપરેશન આખાઈ વિસ્તારમાં કરવામાં આવ્યું, શ્રીનગર, અનંતનાગ અને કોકરનાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram