Jammu and Kashmir Doda accident bus : જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ ખીણમાં પડતા 36 લોકોના નિપજ્યા મોત
જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ ખીણમાં પડતા 36 લોકોના નિપજ્યા મોત... મુસાફરોને લઈને જતી બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી... બસમાં 40થી વધુ મુસાફરો હતા સવાર... પ્રશાસને હાથ ધરી બચાવ કામગીરી...