JEE ની આગામી ત્રણ તબક્કાની  પરીક્ષાની તારીખો જાહેર, જુઓ વીડિયો

Continues below advertisement
JEE મેઈનની આગામી ત્રણ તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.  JEE મેઈનની પરીક્ષા આ વર્ષે બે વખતના બદલે ચાર વખત લેવામાં આવશે. ફેબ્રુઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજંસીએ બીજી,ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ પાછા ખેંચવા અને ફોર્મ ભરવાનું બાકી રહ્યા હોય તો ફરી એક તક આપવામાં આવી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram