ફટાફટ: કોંગ્રેસ કાર્યાલય પર જીગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત, 2022 માટે જીતનો કર્યો દાવો
Continues below advertisement
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર જવા માટે રવાના થયા. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજય થયો. વડોદરા વાઘોડિયા APMC ચૂંટણીનું પરિણામ જાહેર. કોંગ્રેસનો થયો વિજય. કોંગ્રેસ કાર્યાલય પર જીગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કરાયું. જીગ્નેશ મેવાણીએ 2022 માટે જીતનો કર્યો દાવો. ગુરુવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત આવી શકે છે.
Continues below advertisement
Tags :
Congress Amit Shah Vadodara Rajkot Gujarat News Jignesh Mewani World News Jeet ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News ABP Asmita Live