જોનસન એન્ડ જોનસન વેક્સિનની સાઇડ ઇફેક્ટ આવી સામે, રસી લીધા બાદ થઇ શકે છે. આ ભાગ્યે જ થતી આ બીમારી
Continues below advertisement
કોરોના વેક્સિનેશન દરમિયાન હાલ જોનસન એન્ડ જોનસન સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. યુરોપિયન યુનિયને જોનસન એન્ડ જોનસન વેક્સિન માટે એક નવું સાઇડ ઇફેક્ટ લિસ્ટ તૈયાર કર્યું છે. ઇયૂએ દુર્લભ અને સંભવિત બીમારી રેયર નર્વ ડિસઓર્ડરને જોનસન એન્ડ જોનસનની આડઅસર માનીને તેને લિસ્ટમાં સામેલ કર્યુ્ છે. ઇયુએ દુનિયાના 108 કેસની સ્ટડી બાદ આ આડઅસરને લિસ્ટમાં સામેલ કરી છે. આ પહેલા પણ અમેરિકાની એફડીએએ પણ રેયર નર્વ ડિસઓર્ડર નામની બીમારી માટે જોનસન એન્ડ જોનસનની કોરોના વેક્સિનને જવાબદાર ગણાવી હતી.
Continues below advertisement