ભારતીય જળ સીમમાં કૈલાશરાજની બોટમાં આગ, 7 ખલાસીઓ બચગા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ

Continues below advertisement

ભારતીય જળ સીમમાં "કૈલાશરાજ"ની બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. બોટમાં 7 ખલાસીઓ હાજર હતા. જેઓને બચાવી લેવાયા છે. આ આગ એટલી વિકરાલ હતી કે બોટ બાળીને ખાક થઇ ગઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram