કેવી રીતે અપાશે રસી? કેવી રીતે કામ કરશે Co-WIN એપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાની રસી માટે Co-WIN એપ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હાલ તમામ માટે આ એપ્લિકેશન ઉપલબ્ધ નથી. ટૂંક સમયમાં સરકાર બધાને આ એપ ઉપલબ્ધ કરાવશે. તે સિવાય વીડિયોમાં જાણો કેવી રીતે અપાશે રસી