દિલ્હીઃ એર એમ્બ્યુલન્સથી લાલુ પ્રસાદ યાદવને એઇમ્સમાં દાખલ કરાયા, જુઓ વીડિયો 

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને નિમોનિયાની સારવાર માટે દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા હતા. તેઓને એર એમ્બ્યુલન્સથી એઇમ્સમાં દાખલ કરાયા હતા. ડોક્ટરના મતે લાલુ પ્રસાદ યાદવની કિડની 25 ટકા જ કામ કરી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola