ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન, પહાડ પરથી મોટા પથ્થરો જમીન પર પટકાયા

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે પહાડ પરથી મોટા પથ્થરો જમીન પર પટકાયા છે. પથ્થરો નીચે આવતા રસ્તાઓ બંધ થયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે. હાલ અહીં બચાવકાર્ય શરૂ કારયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola