Lockdown 3.0 આજથી સમગ્ર દેશમાં શરૂ, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કોરોના વિરૂદ્ધ જંગમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો આજે ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં ભારતના જિલ્લાઓને ત્રણ ભાગ - રેડ, ઓરેન્જ અને ગ્રીનમાં વહેંચવામાં આવ્યા છે. જુઓ ક્યા ભાગમાં શું ખુલશે અને શું રહેશે બંધ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola