1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં રાંધણ ગેસના ભાવમાં 225 રૂપિયાનો થયો વધારો
Continues below advertisement
પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચ્યા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. 1 માર્ચના રોજ ફરી એક વખત એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ હવે 14.2 કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. માત્ર 25 દિવસની અંદર 125 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો થયો છે.
Continues below advertisement
Tags :
Lpg-cylinder