મહારાષ્ટ્રમાં કોરોનાનો વધ્યો ખતરો, 24 કલાકમાં કોરોનાના નવા 8807 કેસ નોંધાયા

Continues below advertisement
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે.  છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8 હજાર 807 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 80 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. 129 દિવસ બાદ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram