ABP News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ નિર્માતાઓને શું કર્યા સૂચન?, જુઓ વીડિયો

Continues below advertisement

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ નિર્માતાઓની બેઠક પછી ભીડ અને ડાંસવાળા સીન ન ફિલ્માવાની ભલામણ કરી છે. સાથે જ શૂટિંગ દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાના પણ આદેશ આપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola