મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી વકરતા CM બે દિવસમાં લોકડાઉન અંગેનો લેશે નિર્ણય,જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 હજાર 827 કેસ નોંધાયા અને 202 લોકોના મોત થયા છે. મુંબઈમાં 24 કલાકમાં 8 હજાર 832 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા છે.મહારાષ્ટ્રના સીએમએ નિષ્ણાતો સાથે બેઠક કરીને લોકડાઉન લગાવવા અંગે સંકેત પણ આપ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola