મહારાષ્ટ્રમાં ધોરણ 10-12ની પરીક્ષાઓ અંગે શિક્ષણમંત્રીએ શું કરી જાહેરાત?, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ કોરોનાના કહેરને કારણે પાછી ઠેલાઈ છે. ધોરણ-10ની પરીક્ષાઓ જૂન મહિનામાં અને ધોરણ 12ની પરીક્ષા મે મહિનાના અંતમાં લેવાનો નિર્ણય કરાયો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola