મહારાષ્ટ્રઃ મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ,આ પાંચ જિલ્લામાં જનજીવન થયું પ્રભાવિત

મહારાષ્ટ્ર(Maharashtra)માં વરસેલા મુશળધાર વરસાદ(rain)થી અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગિરી, અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola