મહારાષ્ટ્રઃ જલગાવ જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ, પાંચ ગામમાં જળબંબાકારની સર્જાઈ સ્થિતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર(Maharashtra)ના જલગાવ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીંયા અલદ અલગ પાંચ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં 200થી વધુ પશુઓ તણાયા છે. નદીકાંઠાના ગામોને તંત્રએ સતર્ક રહેવા આદેશ કર્યા છે.