મહારાષ્ટ્રમાં સત્તાના ધમાસણ પર આવતીકાલે સાડા 10 વાગ્યે SCમાં ફરી થશે સુનાવણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મામલે આજે કોઈ ફેંસલો થઈ શક્યો નહોતો. કોર્ટ આ મામલે સોમવારે 10.30 કલાકે વધુ સુનાવણી કરશે. આ ઉપરાંત કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ ફટકારી હતી.