જમ્મુ કાશ્મીરના પુંછના મનકોટ સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતે જવાબી કાર્યવાહી કરતા બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.