મંત્રીમંડળ વિસ્તરણ પહેલા યોજાઈ બેઠક, કયા કયા મંત્રીઓએ આપ્યું રાજીનામું?
આજે સાંજે 6 વાગ્યે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા વડાપ્રધાન મોદીએ બેઠક યોજી છે. સાથે કેબિનેટના વિસ્તરણ પહેલા આરોગ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અનેક મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે.
Tags :
Gujarati News Cabinet Cabinet Meeting Resignation Minister Expansion ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV