બિહાર-પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ કોગ્રેસની સલાહકાર સમિતિની બેઠક
Continues below advertisement
બિહાર-પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ કોગ્રેસમાં કકળાટ જોવા મળ્યો હતો. કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની બેઠક યોજશે. સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાશે. કપિલ સિબ્બલને અશોક ગેહલોતે સલાહ આપી હતી. ગેહલોતે કહ્યું કે, પાર્ટીની અંદરની વાત મીડિયામાં કહેવી અયોગ્ય છે.
Continues below advertisement