ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા, સરેરાશ તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી પાંચ ડિગ્રી સુધી સરેરાશ તાપમાન ગગડ્યુ હતું. ઉત્તર ભારતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. કિલોંગમાં તાપમાનનો પારો માઈનસ 11.6 ડિગ્રી પહોંચ્યો હતો. જમ્મૂમાં ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડતા 1500 જેટલા વાહનો ફસાયા હતા.
Continues below advertisement