ગોવાના દરિયામાં MiG 29K ફાઈટર પ્લેન ક્રેશ, દરિયામાં ઝંપલાવી દેતા બચી ગયો પાયલટ

Continues below advertisement

 નેવીનું MiG29 'K' ફાઈટર જેટ ગોવા નજીક દરિયામાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાયલટ બચી ગયો છે. દુર્ઘટના પહેલા, પાયલોટે, પરિસ્થિતિ જોઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram