ચોમાસામાં ભૂલથી પણ આ રીતે ન ખાવ ફળ અને સલાડ, થશે નુકસાન, જુઓ વીડિયો
મોનસૂનની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સિઝનમાં ગરમ -ગરમ તળેલી સ્પાઇસી ફૂડ ખાવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે પરંતુ મોનસૂનની સિઝનમાં પાચનશક્તિ મંદ પડી જાય છે આ સ્થિતિમાં જો ડાયટ પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો પેટ સંબંધિત અનેક સમસ્યા થવાની શક્યતા રહે છે. મોનસૂનની સિઝનમાં ડાયજેસ્ટિંગ સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખવા માટે ચોમાસી સિઝનનો ડાયટ પ્લાન જાણવો જરૂરી છે. તો જાણીએ ડાયટિશ્યન મુજબ મોનસૂન ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ.