આ વર્ષે કેવું રહેશે ચોમાસુ ? જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?
Continues below advertisement
હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ બે દિવસ મોડુ શરૂ થશે. કેરળમાં જુનની શરૂઆતમાં વરસાદ પડશે. દક્ષિણ અને પશ્ચિમ મોંસૂન સામાન્ય રેહવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
Continues below advertisement