દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા એક દિવસમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 35 હજાર 871 નવા કેસ નોંધાયા હતા જ્યારે 172 દર્દીઓના મોત થયા હતા.
Tags :
Covid-19 Coronavirus India Corona Vaccine COVID Cases Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update 35000