મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો,છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ નોંધાયા નવા કેસ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 09:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર(Maharashtra)માં શુક્રવારે કોરોના(corona )ના નવા 47 હજાર 827 પોઝિટીવ કેસ નોંધાયા છે.જેના કારણે મુખ્યમંત્રીએ લોકડાઉનના પણ સંકેત આપ્યા છે.