દેશભરમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નવા 81 હજારથી વધુ નોંધાયા કેસ,જુઓ વીડિયો

દેશમાં કોરોના(Corona)ના છેલ્લા 24 કલાકમાં નવા 81 હજાર 466 કેસ નોંધાયા અને 469 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં મૃત્યુઆંક 1 લાખ 63 હજાર 396 પર પહોંચી ગયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola