બુલેટ ટ્રેન પ્રોજેકટ મહારાષ્ટ્ર સુધી પહોંચશે કે નહીં તે મામલે રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના સવાલ, જુઓ વિડીયો

બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેકટ મહારાષ્ટ્ર (maharashtr) સુધી પહોંચશે કે નહીં તે મામલે રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે સવાલ કર્યા છે. ગુજરાતમાં પ્રોજેકટ પૂર્ણ થશે પણ શું મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ થશે કે નહીં તે મામલે દર્શના જરદોશે પ્રશ્ન કર્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola