MPમાં દારૂના નશામા ટ્રક ડ્રાઇવર વાનને અડધો કિલોમીટર ઢસડીને લઇ ગયો, જુઓ LIVE અકસ્માત

મધ્યપ્રદેશમાં હોશંગાબાદના ઇટારસીમાં દારૂના નશામાં ટ્રક ચાલકે એક વાનને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે વાનને એટલી જોરથી ટક્કર મારી હતી કે તે વાનને અડધો કિલોમીટર સુધી ઢસડીને લઇ ગયો  હતો. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola