મુંબઈમાં દરિયામાં ફસાયેલ બાર્જ P305 જહાજ ડુબ્યુ,કેટલા લોકોને બચાવાયા?,જુઓ વીડિયો

તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)એ મુંબઈમાં પણ કહેર વર્તાવ્યો છે.મુંબઈ(Mumbai)ના દરિયામાં ફસાયેલા બાર્જ P305 જહાજ ડુબ્યુ છે.જેમાં અત્યાર સુધી 146 લોકોને બચાવવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola