કોરોના અંગે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન, જાણો કઇ આપવામાં આવી છે છૂટ?
Continues below advertisement
કોરોના અંગે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન એક ફેબ્રુઆરીથી અમલમાં આવશે. નવી ગાઇડલાઇન અનુસાર સિનેમા હોલ વધારે બેઠક કેપિસિટી સાથે ખોલી શકાશે. સ્વિમિંગ પુલમાં હવે તમામને મંજૂરી અપાઇ છે.
Continues below advertisement