મુંબઇમાં કોરોનાના કેસમાં વધારો થતા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 75 દિવસ બાદ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા.