સમાચાર શતક: દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટની ફરી દહેશત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટની ફરી દહેશત. નવા વેરીયનટથી વૈજ્ઞાનિકોની વધી ચિંતા. ઈઝરાઈલે યાત્રા પર લગાવી રોક. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યને લખ્યો પત્ર. પ્રવાસીઓને રિસ્ક પર રાખવા આદેશ. અમદાવાદ મનપા બોર્ડની બેઠક. રખડતા ઢોર મુદ્દે રજૂઆત.
Continues below advertisement