સમાચાર શતક: મૂંબઈમાં મુશળધાર વરસાદ, રેલ્વે ટ્રેક પર ભરાયા પાણી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

મૂંબઈમાં મુશળધાર વરસાદ (Heavy rains) પડવાથી ચારેય બાજુ પાણી ભરાયા હતા. બજારોમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયા હતા. રેલ્વે ટ્રેક (railway tracks) પર પાણી ભરતા ટ્રેન સમય કરતાં મોડી પડી હતી. રાજકોટમાં જળસંકટ ઊભું થવાની સંભાવના. ગાંધીનગરથી (Gandhinagar) વારાણસી (Varanasi) વચ્ચે નવી સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેન શરૂ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram