ન્યૂઝરૂમ લાઈવઃ ભારતીય નાગરિકોને લેવા એર ઈન્ડિયાનું વિમાન પહોંચ્યું કાબુલ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 10:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાબુલની સીમાની ચારેય તરફ તાલીબાની આતંકી પહોંચ્યા છે. ભારતીય નાગરિકો અને સ્ટાફના લોકોનેલેવા એર ઈન્ડિયાનું વિમાન પહોંચ્યું છે. અટારી વાઘા બોર્ડર પર બિટીંગ ધ રિટ્રીટ સેરેમની શરૂ થઈ ગઈ છે. જેમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા લોકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.રાજ્યના આઠ મહાનગરોમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.