કોરોનાની આ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની કોણે કરી ભલામણ?
Continues below advertisement
કોરોના વેક્સિન કોવિશીલ્ડ લેવા પરની ગાઈડ લાઇનમાં બદલાવ થઈ શકે છે. બે ડોઝ વચ્ચેના અંતર સુધારવા માટે ભલામણ કરાઇ છે. 12 થી 16 અઠવાડીયા વચ્ચેનું અંતર રાખવા માટે ભલામણ કરાઇ છે.
Continues below advertisement