આપણી ખબર: પાટણમાં વરસાદ ખેંચતા ખેડૂતો થયા પરેશાન. સિંચાઇ માટે વલખા મારતા ખેડૂતો
Continues below advertisement
21 દિવસથી ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારને મળ્યો છે વિપક્ષનો સાથ. આજે લોકસભામાં 127મું બિલ કરાયું રજૂ. વિપક્ષે આપ્યો સરકારનો સાથ. પાટણમાં (Patan) વરસાદ (rains) ખેંચતા ખેડૂતો (Farmers) થયા પરેશાન. નહેરો ખાલી રહેતા સિંચાઇ માટે વલખા મારતા ખેડૂતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Central Government Rain Patan Farmers Monsoon-session Irrigation Cons ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live