ફટાફટ: રાજ્યમાં નોંધાયા 17 કોરોના કેસ, 42 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં નોંધાયા 17 પોઝિટિવ (Corona) કોરોનાના (cases) કેસ. 42 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી. કોઈ સિસ્ટમ સક્રિય ન થતા ભારે (Rain) વરસાદની શક્યતા નહીં. રાજ્યના તમામ જળાશયોમાં 47.35 ટકા પાણીનો સંગ્રહ.