દિલ્હીઃ લોકડાઉનમાં ગરીબોના પેટ ભરી રહ્યા છે ફાઈવ સ્ટાર હોટલના માલિક, જુઓ Video
Continues below advertisement
કિશોર કાયા અંદાજે 500-600 લોકો માટે રોજ ભોજન બનાવે છે. ખાસ વાત એ છે કે આ કામમાંતેનો સાથ તેનો પરિવાર અને ઘરમાં રહેતા સ્ટાફ પણ આપી રહ્યા છે. સાફ સફાઈ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા તેમણે બહારથી કોઈને ભોજન બનાવવા માટે બોલાવ્યા નથી. કોશિરની સાથે તેની પત્ની મધુ અને દીકરો સાર્થક પણ ભોજન બનાવે છે. પરિવારનું કહેવું છે કે, તેને આ રીતે આટલું બધું ખાવાનું બનાવાવની આદત નથી પરંતુ આ કામ કરીને તેને અલગ જ સંતોષ મળ્યો છે.
Continues below advertisement