દિલ્હીઃ લક્ષ્મીનગર વિસ્તારમાંથી એક પાકિસ્તાની આતંકી ઝડપાયો, આતંકીની પૂછપરછ શરૂ
Continues below advertisement
દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરાઈ છે. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી આ પાકિસ્તાની આતંકી ઝડપાઈ ગયો છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ આતંકવાદી પાસેથી હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટકો જપ્ત કરાયા છે.
Continues below advertisement