કચ્છના લોકોએ આખા દેશને આત્મનિર્ભર બનતા શીખવ્યુંઃ PM મોદી
Continues below advertisement
કચ્છી બોલીમાં પીએમ મોદીએ સભાને સંબોધવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છી માંડું કોરોના અને ઠંડીથી ધ્યાન રાખે. કચ્છ મને દિલથી વધારે પ્યારુ છે. દેશની ઓળખમા કચ્છ મહત્વનું છે. જે ગામડાઓ ખાલી પડી રહ્યાં હતાં તેં ગામડાઓ હવે હર્યાં ભર્યા બન્યાં છે, આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા માટે જરુરી છે.
Continues below advertisement