પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો?
છેલ્લા એક અઠવાડીયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલમાં લિટરે 1.12 રૂપિયાનો વધારો કરાયો છે. તો ડીઝલમાં લિટરે 95 પેસા વધારાયા છે. 5 રાજયોની ચૂંટણી ખત્મ થતાં ભાવ વધારો ઝીકાયો હોવાનું જનતા કહી રહી છે.