રેલવેએ જનતાને આપ્યો મોટો ઝટકો, પ્લેટફોર્મ ટિકિટમાં કર્યો ત્રણ ગણો વધારો
ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે. ભીડ અટકાવવા ત્રણ ગણો વધારો કરાયાનો રેલવે વિભાગે હાસ્યાપદ કારણ આપ્યું છે.
Tags :
Platform Ticket Price